નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા ભારે વરસાદનાં પગલે તંત્ર એકશન મોડમાં
સુરત શહેરમાં ભારે વરસાદનાં કારણે સીમાડા અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો
નર્મદા જિલ્લામાં આજે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો
વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ.૧ કરોડથી વધુના સાધનો અપાયા
ભારે વરસાદનાં કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
ખંભાળિયામાં ભારે વરસાદનાં કારણે જર્જરીત મકાનની પાછળનો બે માળનો ભાગ જમીનદોસ્ત થતાં જતા એક જ પરિવારનાં 11 લોકો દટાયા
માંગરોળમાં ભારે વરસાદનાં કારણે ભૂખી નદી કિનારાનાં નજીકનાં બજેટ ફળિયામાં પાણી ભરાતા SDRFની ટીમે લોકોનું રેસ્કયુ કરાયું
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કેમ્પસમાં ફાયરિંગની ઘટના બની, સુરક્ષાકર્મીઓએ બે હુમલાખોરોને પકડી પાડ્યા
નેપાળનાં ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન વિમાન ક્રેશ થયું, 13 લોકોનાં મોત
સુરતમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચનાર ભરૂચનો એન્જીનીયર અને તેના મુંબઈનાં મિત્રને ઝડપી પાડ્યો
Showing 2331 to 2340 of 21959 results
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
સુરત જિલ્લાનું ધજ ગામ : ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ
ભરૂચ ખાતે કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે દિશા નિર્દેશક બનેલી કિશોરી ઉત્કર્ષ પહેલનો સમારોહ યોજાયો
આહવામા 'પોષણ જાગૃતિ ઝુંબેશ' વિષયક સેમિનાર યોજાયો
ડોલવણ તાલુકાનો TDO લાંચ લેતા રંગે હાથ ઝડપાયો