અમેરિકાનાં કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા
ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલ બુલડોઝર એક્શન પર આજે નિર્ણય સંભળાવ્યો
પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનાં કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
વઘઈનાં ભવાડી ગામે કસ્ટમ ડ્યુટી ઓફિસરની ઓળખ આપી આધેડ સાથે સાયબર ફ્રોડ