ચીને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા આર્જેન્ટિનાની સરકાર પાસેથી લીઝ પર જમીન લીધી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કર્યો
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે