Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અનુમાલા ટાઉનશીપ માંથી મોપેડ બાઈકની ચોરી, કાકરાપાર પોલીસે તપાસ હાથ ધરી

  • March 04, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ઉંચામાળા અનુમાલા ટાઉનશીપમાંથી સુમનભાઈ પ્રેમાભાઈ ચૌધરી નાઓની હોન્ડા મોપેડ એકટીવા નંબર જીજે/૨૬/બી/૩૭૧ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-ની મોપેડ તેમના ઘરની સામે આવેલ પાર્કિગમાં પાર્ક કરેલ હોય જે મોપેડને ગત તારીખ ૨૨/૦૨/૨૦૨૩નાં રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમ સ્ટેરીંગ લોક તોડી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસ મથકે તારીખ ૦૩/૦૩/૨૦૨૩નાં રોજ સુમનભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News