વલસાડમાં ભગવાનનાં મંદિરમાં તસ્કરો આવી દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવની વિગત એવી છે કે, છીપવાડ સ્થિત આવેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. મહત્ત્વનું એ છે કે, છીપવાડ પોલીસ ચોકીની સામે જ આ મંદિર આવેલું છે. જયારે વલસાડનાં છીપવાડમાં હનુમાન મંદિર આવેલું છે. તેમજ ગત તા.15મી જાન્યુઆરીની મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાં રાખેલી દાન પેટી લઈ ત્યાંથી ફરાર થયા હતા. વધુમાં જાણવા જેવું એ છે કે, છીપવાડ પોલીસ ચોકીની સામે જ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ સમગ્ર ચોરીની ઘટના પોલીસ CCTV ફૂટેજમાં કેપ્ચર થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application