Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં કલગામ ગામે યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • March 14, 2023 

ઉમરગામ તાલુકાનાં કલગામ ગામે બારીયાવાડ વિસ્તારમાં રહેતા પુનિત રમેશભાઈ હળપતિ (ઉ.વ.29) નાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજવા પામ્યું હતું. આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ ચંદુભાઈ ભીખુભાઈ હળપતિ (રહે.કલગામ, બારીયાવાડ) નાએ કરતા પોલીસે લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application