ચીખલી તાલુકાનાં દેગામ ગામનાં ટેકરા ફળિયા ખાતે આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરમાં મુકેલ દાનપેટી માંથી કોઈક સાધન વડે બે ઈસમો ચોરી કરી રહ્યા હોય તે દરમિયાન ગામનાં યુવક દ્વારા અચાનક જ પોતાના મોબાઈલમાં મંદિરમાં ગોઠવેલ હોય જેથી કેમેરા ચેક કરતા કોઈ અજુગતું દેખાતા ગામનાં યુવકે તાત્કાલિક મંદિર આવી પહોંચી ચોરી કરી રહેલ બંને ઈસમોને ઝડપી પાડી નામ ઠામ પૂછતા અલ્તાફ મોહમ્મદ ખલીફા (રહે.રાણા સોસાયટી, છાપરા રોડ, નવસારી) અને રવિ જયંતી દંતાણી (રહે.ટાટા સ્કુલ, કાશીવાડ, નવસારી) હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application