સુરતના માતાવાડીમાં રહેતો કિરણભાઇ કરશનભાઇ વાઘેલા તેમની ૪૦ હજાર કિંમતની સ્પ્લેન્ડર બાઈક લઈને કામરેજના ટીંબા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ટીંબા ગામની સીમમાં ગલતેશ્વર મંદિરના ગેટ નજીક પાર્ક કરી થોડે દૂર પેશાબ કરવા ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ તેમની બાઈક કોઈ ચોરી ગયું હતું. કિરણભાઈએ કામરેજ પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application