Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું

  • March 21, 2025 

રાજ્યમાં ગરમીમાં એકા એક ઘટાડો નોંધાયો છે,જેમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે, તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application