Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • May 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : આગામી સમયમાં લોકસભા સામાન્ય-2024 પરિણામ જાહેર થનાર હોય, જેથી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડિટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને, તાપી એલ.સી.બી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો આજરોજ ફરજ પર હાજર હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે, વ્યારાનાં ટીચકપુરા બાયપાસ હાઈવે ઉપરથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજયભાઈ હરીભાઈ પરમાર (ઉ.વ.40., રહે.રહીયાદ ગામ, ગરાસીયા ફળિયું, તા.વાગરા, જિ.ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application