Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના તાડકુવા ગામે પાર્કિંગમાં મુકેલ બાઈકની ચોરી, કાકરાપાર પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધ્યો

  • September 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા તાલુકાનાં શાહપુર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા રવીન્દ્રભાઈ નુરજીભાઈ ગામીત નાઓએ ગત તારીખ 07/09/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/19/Q/2659ને તાડકુવા ગામની સીમમાં આવેલ મોઝાટેરા કંપનીના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતું. બનાવ અંગે રવીન્દ્રભાઈ ગામીત નાએ ગત તારીખ 14/09/2023નાં રોજ રૂપિયા 15,000/-ની ચોરી થયેલ બાઈક અંગે ફરિયાદ નોંધાવતા કાકરાપાર પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application