Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહી. ગુન્હાનો આરોપી ઝડપાયો

  • March 24, 2024 

Manisha S. Suryavanshi/Tapi : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસોને ગુરૂવારના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વીકી રાજેશભાઈ પટેલ (રહે.પરિયા ગામ, લાંગીયા ફળિયું, વલસાડ)નાને વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં આસ્મા ગામેથી ઝડપી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application