Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી-હથુકા રસ્તા ઉપર નશો કરી બાઈક હંકારી લાવતો યુવક ઝડપાયો

  • February 01, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન બુહારી ગામ તરફથી હથુકા ગામ તરફના રસ્તા ઉપર એક મોટરસાઈકલ નંબર GJ/26/M/3652નો ચાલક મયુરભાઈ ઉમેદભાઈ ચૌધરી (રહે.ગોલણ ગામ, ખાખર ફળિયું, વાલોડ) નાએ વગર પાસ પરમીટે દારૂનું સેવન કરી પોતાની કબ્જાની મોટરસાઈકલ નશાની હાલતમાં વાંકી-ચૂંકી તથા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સુધીરભાઈ ગામીતની ફરિયાદનાં આધારે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application