Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઇ સ્થિત આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલનાં રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • July 11, 2024 

ઉકાઇ સ્થિત આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10નાં વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આદર્શ નિવાસી શાળા હોસ્ટેલમાં રહેતા કુકરમુંડાનાં ઈટવાઈના વિવેકકુમાર લક્ષ્મણભાઈ પાડવી (ઉ.વ.15)નાંએ ગત 09/07/2024નાં રોજ બિલ્ડીંગ નં.1નાં રૂમ નંબર 8માં પંખા સાથે કપડાં સુકવવા માટેની નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકના અપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. ઘટના અંગે ઉકાઈ પોલીસ મથકે વિજયભાઈ રમેશભાઈ ગામીત નાએ જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application