વાલોડનાં કોથમોરા ફળિયામાં સુકાભાઈ ગલાભાઈ હળપતિનું ઘર પડતાં તેઓ અંદર દબાઈ ગયા હતા અને આજુબાજુનાં લોકોને ખબર પડતા તેઓને બહાર કાઢ્યા હતા જોકે તેમણે હાથ, પગ અને છાતીમાં ઇજા પહોંચતા વાલોડ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ વાલોડ 2 વિભાગનાં તાલુકા પંચાયત સભ્ય, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ અને ઉપસરપંચ સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાંચ કેસ કરાવી મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application