Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ બસ સ્ટેશન ખાતેથી પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • March 07, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફ્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો તારીખ 06/૦૩/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, સોનગઢ બસ સ્ટેશન ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનાં ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ચોકેશ ઉદાડયા માવચી (રહે.ખેખડા ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને ઝડપી પાડ્યો હતો તેમજ આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application