રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે CISF જવાનો દ્વારા કાકરાપાર અનુમથક ગુજરાત સાઈટ ખાતે વહેલી સવારે રન ફોર યુનિટી દોડ, બાઈક રેલી, એક્તા પરેડ યોજાઈ હતી. CISFનાં કમાન્ડન્ટ ભૈરવ પ્રતાપ સિંહ તથા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એમ.કે.પાઠક દ્વારા લીલી જંડી આપી એકતા દિવસની ઉજવણીની શરૂવાત કરી હતી સાથોસાથ તેઓએ 'RUN FOR UNITY' દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.
જોકે કાર્યક્રમના અંતે ઊપસ્થિત સૌએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે CISFનાં કમાન્ડન્ટ ભૈરવ પ્રતાપ સિંહ તથા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એમ.કે.પાઠક તથા મહિલા ઇન્સપેક્ટર મનીષા ઝા, ઇન્સ્પેક્ટર એસ રિયાદ, રવીશ ઝા, સહયોગી પદાધિકારીઓ. જવાનો તથા મોટી સંખ્યામાં જવાનનાં પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
April 03, 2025ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
April 03, 2025કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો
April 03, 2025ઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
April 03, 2025