Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાનવાડીમાં 58 વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ

  • June 21, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં જિલ્લા સેવા સદન પાનવાડી ખાતે 58 વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે આ સાથે કુલ 2 કેસ એક્ટિવ થયા છે. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં જિલ્લા સેવા સદન પાનવાડી ખાતે 58 વર્ષીય પુરૂષનો આજરોજ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનાં કુલ 2 કેસ એક્ટિવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application