Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન.કોઠારી હોમિયોપેથીક કોલેજમાં ‘દિવસ ઉજવણી સપ્તાહ’ની ઉજવણી કરાઈ

  • December 13, 2022 

વ્યારાનાં તાડકુવા ખાતે આવેલ સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગત તા.05/12/2022 થી તા.10/12/2022 સુધી ‘દિવસ ઉજવણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ દિવસો જેવા કે, બોલીવુડ ડે, ટ્રેડિશનલ ડે, ફનફેર ડે, સુટ એન્ડ સાડી ડે, સિગ્નેચર ડે, હેલોવિન ડે, અને ગરબા નાઈટ વગેરેની ઉજવણી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક અને બિન-શિક્ષણ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી જેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જયારે ઉજવણીનું મુખ્ય આકર્ષણ ફનફેર અને ગરબા રાત્રી હતું જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ખૂબ જ સક્રિય પણે ભાગ લીધો હતો. જયારે આ તમામ પ્રવૃત્તિઓ પ્રિન્સિપાલ મેડમ ડો.શ્રીમતી જ્યોતિ રાવનાં માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News