Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Valod : દુકાન પાસે પાર્ક કરેલ એકટીવાની ચોરી, અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ

  • July 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં રંગરેજ ફળિયામાં રહેતા 44 વર્ષીય કરીમ મોહમદબેગ મિરઝા જેઓએ ગત તારીખ 03/07/2023નાં રોજ 5.30થી 5.45નાં સમયગાળામાં વાલોડ ટાઉન ચાર રસ્તા પાસે આવેલ વીધી ફર્નિચર એન્ડ એલ્યુમિનિયમ નામની દુકાન સામે પોતાના કબ્જાની એકટીવા બાઈક નંબર GJ/26/AD/7263ને પાર્ક કરેલ હતી જેની કિંમત રૂપિયા 25,000/- હતી અને તે એકટીવા બાઈક આજદિન સુધી મળી આવી ના આવી હતી. બનાવ અંગે કરીમ મોહમદબેગ મિરઝા નાંએ તારીખ 15/07/2023નાં રોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application