Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં યુવકનું ઘટના સ્થળે મોત

  • March 09, 2023 

મૂળ મધ્યપ્રદેશનાં રતલામ જિલ્લાનાં અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાવ ગામે આવેલ SRP કેમ્પના ગેટ નંબર-1 ની બાજુમાં આર.કે.કોલોનીમાં હીરાભાઈ ભરવાડની રૂમમાં રહેતા નાનુરામ મોતી ચરપોટા (ઉ.વ.30)નાઓ સોમવારે મોડી સાંજે 4:30 વાગ્યા અરસામાં રીનાબેન સંજયભાઈ ભાલીયાના ઘરની આગળથી નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application