કડોદરા પોલીસ પી.આઈ.ના અધ્યક્ષતા બનેલ ટીમના એ.એસ.આઈ. સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે વરેલીથી હરિપુરા ગામે જતા આંતરીક રસ્તા પર એક ઇસમને ઝડપી તપાસ કરતા તેની પાસેથી જુદી-જુદી કંપનીમાં 10 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા તેમજ પોલીસ નંબર વગરની મોટરસાઇકલ મળી કુલ 1.8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રવિ અરવિંદભાઈ દરબાર (રહે.કામરેજ ગુરુકૃપા પેટ્રોલપંપની પાછળ)ની અટકયાત કરી પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેઓ તેના મિત્ર જગદીશ ઉર્ફ ઢગો સંજયભાઈ ઉર્ફે મનોજભાઈ અને તેના મિત્ર સાથે મળી રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી લેવાની કબૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application