Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરાથી ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

  • March 09, 2023 

કડોદરા પોલીસ ક્રિષ્ના નગરનાં કેનાલ રોડ પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પોલીસની ટીમે કડોદરા ક્રિષ્ના નગરમાં લાઈટનાં થાંભલા નીચે જાહેરમાં ટોળું વળી ચકલી પોપટનો હાર જીતની રૂપિયાનો જુગાર રમતા નવ વ્યક્તિને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસે ઘટના સ્થળેથી અંગ ઝડતીના તેમજ રોડક રૂપિયા અને મોબાઈલ મળી કુલ 22,580/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ પોલીસે સોનુ ઠાકુર, સજ્જન લોધી, નિતેશ ચૌબે, સાગર રામ, દિલીપ કુશવહા, શભૂ ચૌધરી, વીર સિંગ વર્મા, રામદુલારે મૌર્ય, અનિલ ઠાકુર (તમામ રહે. કૃષ્ણા નગર કડોદરા) નાંઓની અટક્યાત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application