Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાર યુવકોની અટકાયત કરાઈ

  • March 09, 2023 

સુરત એલ.સી.બી. પોલીસનાં સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે પોલસીની ટીમે ગત રવિવારે મોડી રાતે કડોદરા CNG કટની સામે ઉભેલા 4 શંકાસ્પદ યુવકોની પાસે રહેલ કાળા રંગની બેગમાં તપાસ કરતા તેમાંથી જુદી-જુદી બ્રાંડની 158 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જોકે પોલીસે પલસાણાના હરીપુરા ગામે રહેતા પરેશ રવજીભાઈ રાઠોડ, રેનેસ કદમસિંગ પાવડી તેમજ સુરત શહેરના જીજ્ઞેશભાઈ ગોવિંદભાઈ પટેલ અને અજયભાઈ હસમુખભાઈ પટેલની અટક્યાત કરી રૂપિયા 30,500/-નો વિદેશી દારૂ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 45,500/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application