Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : બ્રિજ નીચે એક અજાણ્યો ઇસમનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

  • August 07, 2024 

સુરત શહેરના પાલોદ ચાર રસ્તાના બ્રિજ નીચે એક અજાણ્યો ઇસમ મૃત હાલતમાં પડ્યો હોવાની કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવના સ્થળે દોડી જઈ અજાણ્યા આધેડ ઇસમની લાશનો કબ્જો લઇ ગુનો નોંધી જેની ઓળખ અંગે કવાયત હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News