Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • February 16, 2023 

કડોદરા પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ મથકનાં  નોંધાયેલા ગણનાપાત્ર કેસમાં નાસતો ફરતો આરોપી સત્યનારાયણ ઉર્ફે મનીષ મારવાડી (રહે.બગુમરા ગામ, સૂર્યાનશીં રેસિડેન્સી, ફ્લેટ નંબર-406, મૂળ આઝાદ નગર જિ.ભીલવાળા, રાજસ્થાન) સફેદ રંગની સ્વિફ્ટ ગાડી લઈ કડોદરા ચાર રસ્તા પરથી પસાર થનાર છે. જે બાતમી આધારે પોલીસની એક ટીમે કડોદરા ચામુંડા હોટલની બહારથી રસ્તા પરથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અગાઉ કડોદરા, કામરેજ, બારડોલી, પલસાણા તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશન મળી વિદેશી દારૂના 9 ગુનામાં પકડાઇ ચુક્યો હોવાની હકીકત બહાર આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application