Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં મહુવરીયા ગામે દીપડાએ બકરીનો શિકાર કર્યો

  • June 30, 2024 

મહુવાનાં મહુવરીયા ગામે ઉચી ફળીવામાં રહેતા જમુંબાઈ છગનભાઈ કોટવાળીયા બકરાઓને ખાડી ફળિયા ખાતે અંબિકા નદીનાં કિનારે ચરાવવા લઈ ગયા હતા. તે દરમિયાન દીપડાએ એક ગર્ભવતી બકરી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે તાત્કાલીક વન વિભાગને જાણ કરતા વન વિભાગનાં કર્મચારી સ્થળ પર આવી જરૂરી પંચ કરી પશુપાલકને યોગ્ય વળતર મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application