Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝાડ પર ચઢી લાકડાં કાપતો ઈસમ નીચે પટકાતાં ગંભીર ઈજાને કારણે મોત

  • January 20, 2023 

સુરતનાં માંડવી તાલુકાનાં ભડવાડ ફળિયામાં રહેતા જસમીભાઈ સેરકાભાઈ ચૌધરી (ઉ.વ.49) નાઓ ગત તા.18 જાન્યુઆરીનાં રોજ ઇસરગામે ઇસર ડેમની પાછળ આવેલા પુના ડુગરા નજીક આવેલા પોતામાં ખેતરમાં ઉમરદાના ઝાડ પર ચઢી લાકડાં કાપી રહ્યા હતા. તે દરમિયાન લાકડાં કાપતી વખતે એકાએક પગ લપસી જતા તેઓ નીચે પટકાતા માથાનાં ભાગે તેમજ પેટનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application