કામરેજ તાલુકાનાં પરબ ખાતે રહેતી 11 વર્ષીય સગીરાની પરિવારને ઘરમાં નહીં દેખાતા શોધખોળ કરી હતી. પરંતુ પત્તો નહીં લાગતા તેમની દીકરીને સુરત અમરોલીનાં પટેલનગર ખાતે રહેતો સુરેન્દ્રકુમાર હરીરરામ વર્મા ઘરેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું પરિવારને જાણાવા મળ્યું હતું. જેથી પરિવારે કામરેજ પોલીસ મથકે સુરેન્દ્રકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application