Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિલાઈ મશીન ઉપર કામ કરતા સમયે કરંટ લાગતાં કામદારનું મોત

  • September 19, 2022 

મૂળ બિહારનાં નવાદા જિલ્લાનાં અને હાલ સુરત જિલ્લાનાં પલસાણા ખાતે ઉર્મિલા નગરમાં લખન પ્લેસ ખાતે રહેતા રાજુકુમાર વિજય રવિદાસ (ઉ.વ.22) નાઓ પલસાણા ઇકો પાર્કમાં આવેલ સૂરજ ડાંઇંગ મિલમાં ફિનિશ ડિપાર્ટમેન્ટમાં સિલાઈ મશીન ઉપર સિલાઈ મારવાનું કામ કરે છે.




જોકે તેઓ શુક્રવારનાં રોજ બપોરનાં સમયે ફરજ પર હાજર હતા અને મશીનમાં સિલાઈ મારી રહ્યા હતા તે સમયે એકાએક તમને પેટના ભાગે અને જમણા હાથના ભાગે કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application