Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી માખીંગા પાટીયા પાસેથી ઝડપાઈ

  • July 19, 2022 

સુરત એલ.સી.બી. શાખાનાં કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં બનેલ અલગ અલગ ગુનાના વોન્ટેડ આરોપી પકડી પાડવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા હતા. જે અનુસંધાનમાં પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે પલસાણા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતી ફરતી લીસ્ટેડ બુટલેગર વોન્ટેડ આરોપી રેશ્મા મુન્નાખાન મોહરમ અલીખાન પઠાણ (રહે.પલસાણા શોપીંગ સેન્ટર,પલસાણા) જે માખીંગા પાટીયા પાસે બેસેલ છે. જે બાતમીનાં આધારે મહિલાને માખીંગા ગામ પાટીયા પાસે મહીલા પોલીસ સાથે જઇ પકડી પાડી ગુનાની કબૂલાત કરતા આગળની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application