મૂળ બિહારનાં ગોપાલગંજ જિલ્લાનાં અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે શિવ સાંઈ રેસિડેન્સીનાં મકાન નંબર-104માં રહેતા બજરંગબલી કિશુનદેવ તિવારી (ઉ.વ.38)નાઓ પત્ની નિશીદેવી સાથે રહી શાકભાજી વેચવાનો ધંધો કરે છે છેલ્લા થોડા દિવસથી વ્યવસાયમાં મંદી આવતા પતિ બજરંગબલી પત્નીને છોડી ચાલ્યા ગયા હતા. જે વાતનું ખોટું લાગી આવતા પત્ની નિશીદેવીએ બુધવારનાં રોજ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. બનાવ અંગે કીમ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application