Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો

  • September 05, 2022 

કડોદરા નગરમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા પોલીસની એક ટીમે કડોદરા નગરમાં આવેલ પ્રિયંકા ગ્રીન સીટીની બાજુમાં આવેલ સમ્રાટ સોસાયટીની ખુલ્લી જગ્યામાંથી નીરજ અનિલ યાદવ (ઉ.વ.24, રહે.શાંતિનગર નીલમ હોટલની પાછળ, ચામુંડા નિવાસ, પલસાણા) નાઓને 215 નંગ વિદેશી દારૂ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ ગુનામાં સંકળાયેલ રીંકુ લક્ષ્મણ દુબે નાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application