Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : લગ્નનીએ લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવી ભાગી છૂટનાર યુવક પોલીસ પકડમાં

  • September 07, 2022 

બારડોલી રૂરલ પોલીસ નાઓ સાંજના ચાર વાગ્યેના સુમારે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન એક સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જણાવેલ કે, મારી દિકરીને બળદેવભાઇ ઉર્ફે રાહુલ રણજીતભાઇ રાઠોડ નામનો યુવક લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અને અપહરણ કરી તેના ઘરે લઈ ગયો હતો.




તેમજ અવાર-નવાર તેમની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી સગીરાને હાલ પાંચ મહીનાની ગર્ભવતી બનાવી નાસી ગયો છે. જે ફરીયાદનાં આધારે પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application