Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : પત્નિનાં વિરહમાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • December 20, 2022 

મૂળ રાજકોટનાં જેતપુર જિલ્લાનાં અને હાલ ઓલપાડ તાલુકાનાં ઉમરાગામે હરિ પેલેસનાં-502માં રહેતા દંપતી પૈકી દિલીપભાઈ ગોવિંદભાઇ લાડોલા (ઉ.વ.36)નાઓ હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે અંદાજીત 25 દિવસ પહેલા દિલીપભાઈની પત્ની દિવ્યાબેન તેમને છોડીને પોતાના પિયર ચાલી જતા અને વારંવાર કહેવા છતાં પરત નહિ આવતા દુઃખ લાગી આવતા ફ્લેટમાં સિલિંગ હુક સાથે દોરી બાંધી ફાંસી ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application