Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ખુલ્લા પ્લોટમાંથી મોબાઈલ ટાવરનો સામાન ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • February 27, 2023 

સુરત શહેરનાં વરાછા ખાતે રહેતા ભરતભાઈ નાથાભાઇ ગાજીપરા નાઓ મોબાઈલ ટાવરના મેન્ટેન્સ માટેનો લેબર કોન્ટ્રાક્ટ ધરાવે છે અને કામરેજનાં વેલાંજા ખાતે ખુલ્લી જગ્યામાં તેઓનું ગોડાઉન આવેલું છે જેમાંથી ગત તા.23 ફેબ્રુઆરીનાં રોજ વેલાંજા ગામે આવેલ સાંઈ આકેર્ડની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં માંથી મોબાઇલ ટાવરને લગતો વિવિધ અંદાજીત રૂપિયા 48,740/-ની કિંમતનો સામાન ચોરી થતા કામરેજ પોલીસ મથકના ફરિયાદ આપવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application