સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં બૌધાન ગામે સુથાર ફળિયામાં રહેતા ગૌરવભાઈ રમેશભાઈ પટેલની પત્ની ધ્રુતિબેનને લગ્ન બાદ અલગ-અલગ દવાખાને બતાવવા છતાં કેટલાય સમયથી સંતાન પ્રાપ્તિ નહિ થતા હતાશ થયેલી પરણિતાએ રવિવારનાં રોજ મોડી સાંજે પોતામાં ઘરમાં વાડામાં પડેલ ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતા પરિણીતાને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે જ્યાં લગ્નનો સમય ગાળો ઓછો હોવાનાં કારણે હાલ આ ગુનાની તપાસ બારડોલી વિભાગ પોલીસ વડા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application