Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે કાર માંથી વિદેશી દારૂ મળી આવ્યો, ત્રણ ઈસમો વોન્ટેડ

  • November 02, 2022 

બારડોલી નગરમાં જોગી ફળિયામાં રેડ કરતા બુટલેગરોનાં સાગરોતો ભાગી છૂટ્યા હતા. જોકે બાતમી મુજબની સફેદ રંગની રિટીઝ કાર નંબર GJ/26/AB/2785 અને લાલ રંગની બ્રિઝા કાર નંબર GJ/05/JR/9021 માંથી કુલ 216 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આમ, પોલીસે બંને કાર અને 25 હજારની કિંમતની વિદેશી દારૂ મળી 9.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા બંને કારનાં ચાલકો તેમજ બારડોલી તલાવડી ખાતે રહેતા શૈલેષ ઉર્ફ શૈલી રાજુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application