Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરબ ગામે રાત્રે ઊંઘીયા બાદ યુવક સવારે ના ઉઠતા મોત નિપજ્યું, પોલીસે તપાસ હાથ ધરી

  • August 09, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં પરબ ગામે જી.એમ ટેક્ષટાઇલ ખાતે આશિષ પાનસેરીયાની બાંધકામ સાઇટ ઉપર કામ કરતા 20 વર્ષીય શ્યામલાલ સુદામ તેંબ્રોમ હાલ (રહે.પરબ ગામ, જીએમ ટેક્ષટાઇલની બાંધકામ સાઇટ ઉપર) રાત્રી દરમિયાન ઉંઘી ગયો હતો. જે પછી તે સવારે પરત નહીં ઉઠતા તપાસ થઈ તો તેનુ મોત થયાનું જણાયું હતુ. ઘટના અંગે પાગરી લૌકન બોદરા દ્વારા કામરેજ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જે બાદ બનાવનાં સ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું ક્યાં કારણોસર મોત થયું એ હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટના અંગે કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application