સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે કનવાડ ફળિયામાં રહેતા જીજ્ઞેશભાઈ ગમનભાઈ પ્રજાપતિની પત્ની શિવાની બહેને ગત તા.18 ડિસેમ્બરનાં રોજ બપોરનાં સમયે અગમ્ય કારણો સર પોતામાં રૂમમાં સિલિંગ સાથે દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application