Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ગાંજાના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઓરિસ્સાથી ઝડપાયો

  • August 24, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં આવેલ બે મકાનમાંથી એસ.ઓ.જી પોલીસની ટીમે ગાંજાનાં જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે મકાનમાંથી 9.490 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા 97,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.




તેમજ સાગર પંકજ સ્વાઇનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે ગુનાની તપાસ બારડોલી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા હતા જે સંદર્ભે સાગર સ્વાઇન પોતાના વતન ઓરિસ્સા હોવાનું જાણવા મળતા પલસાણા પોલીસ પી.એસ.આઈ.એ એક ટિમ બનાવી વોન્ટેડ આરોપી સાગર સ્વાઇનને ઝડપી પાડવા ઓરિસ્સાનાં ગાંજામ જિલ્લામાં કોંડલા ધનજજ્યાપુર દિગપાડા ખાતે મોકલી આપતા પલસાણા પોલીસ આરોપીને ઝડપી પલસાણા પોલીસ મથક લાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application