Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેલાડ ગામે રોડની બાજુમાં આવેલ ખાડાનાં પાણીમાં ડૂબી જતાં ઈસમનું મોત

  • August 25, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે આવેલ ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-2માં આવેલ ખાતા નંબર-48 થી 52નાં ઉપર બનાવેલ રૂમમાં રહેતા રાજીબ લોચન રામનાથ પ્રધાન (મૂળ રહે. નેમિના ગામ, જિ.ગાંજામ,ઓરિસ્સા) નાઓ ખાતામાં રહી સંચા મશીનમાં ઓપરેટર તરીકે કામ કરતા હતા.




જોકે તેઓ મંગળવારની રાત્રીએ 8:30 વાગ્યાનાં અરસામાં પગપાળા નજીક આવેલ અંબાલાલ હોટલનાં નજીકથી પસાર થતાં હતા તે સમયે રોડની બાજુમાં પાણી ભરેલા ખાડામાં એકાએક અકસ્માતે પડી ગયા હતા, જ્યાં પાણીમાં ડૂબી જવાનાં કારણે તેમનું મોત નીપજ્યું હતુ. બનાવ અંગે સાયણ આઉટ પોસ્ટનાં માણસોએ ઘટના સ્થળની મુલાકત લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application