Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીથી ૧૬ વર્ષીય ચંચલકુમારી ચૌધરી લાપતા

  • July 06, 2023 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૬/૦૬/૨૦૨૩ના રોજ ઘર નં-૧૪, મહાલક્ષ્મી કિરાણા અને વાસણ ભંડારની ઉપર, અંજની વિ-૦૪, અમરોલી, સુરત (મૂળ: માથવા ગામ, જી.પૂર્વી ચંપારણ, બિહાર) ખાતે રહેતા શિવકુમાર ચૌધરીની ૧૬ વર્ષીય પુત્રી ચંચલકુમારીની અપહરણ થયાની શંકા વ્યક્ત કરાઈ છે. તેમણે કાળા કલરની ટી-શર્ટ તથા પીળા કલરની કોટી તથા ભૂરા કલરનું જીન્સ પેન્ટ તથા આછા ગુલાબી કલરના સપોર્ટ બુટ પહેરેલ છે. શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૫.૨ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application