સેલવાસનાં ડોકમરડી પ્રભુ ફળિયાની એક ચાલીમાં એક યુવકે પોતાના રૂમમાં જ અગમ્ય કારણસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જોકે કિશોર ચૌબલ (ઉ.વ.24,રહે.કાંતુભાઈની ચાલ, પ્રભુ ફળિયા ડોકમરડી, મુળ રહે.આસામ) જે જેઓ બાલાજી ડોનિયાર કંપનીમાં નોકરી કરતો હતો. જયારે સવારે પોતાના રૂમમાં જ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર જઇ લાશનો કબ્જો લઇ પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી હતી. ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી હાથ ધરી હતી. જોકે યુવકે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે હાલ જાણી શકાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application