ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં કાંગડોળ ઘોડી ગામે રહેતો યેશોપભાઈ યશવંતભાઈ ગાયકવાડ (ઉ.વ.39)ને થોડા સમય પહેલા અકસ્માત થયો હતો જેમાં તેમના મગજને મારવા ગયો હતો અને તેઓ ત્રણ સંતાનોનો પિતા હતા જોકે તેમને બુધવારનાં રોજ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં 108ની મદદથી સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરૂવારનાં રોજ મોત નીપજ્યું હતું. સાપુતારા પોલીસ મથકે મૃતકનાં પત્ની પરીલાબેનએ અકસ્માત મોતનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application