Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે આવતાં ઈસમનું મોત નિપજ્યું

  • August 12, 2024 

જામનગર જિલ્લાના ખીરી ગામ પાસે કાર ચાલક મહિલાએ રાહદારી પર પ્રાંતિય યુવાનને કચડી નાખતાં મૃત્યુ નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જોડિયા નજીક ખીરી ગામ પાસે બન્યો હતો ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા મદનભાઈ મહંતો નામના ૪૬ વર્ષના પરપ્રાંતીય ઈસમને કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. આ બનાવ મામલે નિર્મલભાઇ મોન્ટુભાઈ માંઝીએ જોડીયા પોલીસ મથકમાં કારની મહિલા ચાલક જયશ્રીબેન પટેલ સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News