Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાત્રિનાં સમયે તળાવમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું

  • July 15, 2023 

નવસારી નેશનલ હાઇવે પાસે આવેલ ધારાગીરી ગામની શીતલ હોટલ પાછળ તળાવની પાછળ રાત્રિનાં સમયે એક યુવક પડી જતા ફાયર વિભાગે તેની શોધખોળ શરૂ કરી હતી. પંરતુ રાત્રિ હોવાથી વહેલી સવારે યુવકની મૃતદેહ બહાર નીકળ્યો હતો. મૃતકનું નામ અરવિંદ છે અને તે શીતલ હોટલમાં કામ કરે છે. જયારે રાત્રિનાં સમયે અકસ્માતે તળાવમાં ગરકાવ થયો હતો. જેની જાણ સ્થાનિકોએ ફાયરને કરતા રાત્રિનાં સમયે જવાનોએ ક્લાસ શોધવાની તજવીજ શરૂ કરી હતી. પરંતુ રાત્રિના સમયે મૃતદેહ મળી આવીને હતો વહેલી સવારે યુવાનનો મુદ્દે મળતા તેને બહાર કાઢી ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે ગ્રામ્ય પોલીસે અકસ્માતની નોંધ લઈને ડૂબવાના કારણની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application