નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં એક ગામમાં સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જનાર યુવાન સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તિલકવાડાનાં ડાભીયા ગામની સગીર વયની દીકરીને ડાભીયા ગામનો જગદિશ કપુરભાઇ ભીલ નામનો યુવાન લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ક્યાંક લઈ જતા સગીરાના પિતાએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application