Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે આવતાં શખ્સનું મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • March 14, 2023 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં ભાદરવા ચોકડી પાસે પુરઝડપે અને ગફલતભરી આવત એક સફેદ કારે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને અડફેટે લેતાં ઈજાઓ થઈ હતી. જોકે આ ગાડી દેવલીયા તરફથી આવી રહી હતી તેમજ શખ્સને ભાદરવા ચોકડી પર કાર ચાલકે ટક્કર મારી હતી. આમ, કાર ચાલક બારખાડીનો રહેવાસી હતો. બનાવ અંગે તિલકવાડા પોલીસે સમગ્ર ઘટના અંગે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News