Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે કાર વચ્ચેનાં અકસ્માતમાં 3ને ઈજા

  • November 11, 2022 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં ઢોલાર ગામ પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્મતમાં 3ને ઇજા થઇ હતી જયારે  બંને કારને નુકશાન થતાં ગુનો દાખલ થયો હતો. મળતી માહિતી અનુસાર, રાકેશ તડવી (રહે.નસવાડી જિ.છોટાઉદેપુર) નાઓની ફરિયાદ મુજબ સોમાભાઇ માધવભાઇ વસાવા (રહે.ઢોલાર, તા.નાંદોદ જિ.નર્મદા) નાએ પોતાના કબ્જાની ઇકો કાર પુરઝડપે ચલાવી લાવી તેમની સ્વીફટ ડીઝાઈર કારની સાથે અકસ્માત કરતા નયનાબેન, દિયાંગબેન અને પ્રાંજલબેનને નાની-મોટી સાધારણ ઇજાઓ પહોંચાડી કારને નુકશાન કરતા રાજપીપળા પોલીસે સોમાભાઈ વસાવા સામે ગુનો દાખલ કર્યો કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News